Thursday, 14 March 2013

Wel Come to Shree Gurjar Kshatriya Kadiya Samaj, Surat

 

 

 

મિત્રો , 

આ ગ્રુપ માં તમારું સ્વાગત છે.

આ ગ્રુપ બનાવવા નો એક માત્ર ઉદેશ્ય એજ છે કે આપણી જ્ઞાતિ ના સુરત શહેર માં વસતા તમામ ભાઈઓ તથા બહેનો ને સંગઠિત  થવા માટે બનાવવા માં આવ્યું છે. જેના દ્વારા આપણે એક - બીજા નો 

સાથ સહકાર મેળવી શકીએ

 

આભાર...